STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

દિલની ધડકન

દિલની ધડકન

1 min
403

દરેક આહટ પર તારી જ તલાશ છે,

દૂર રહીને પણ તું હંમેશા મારી જ પાસે છે,


યાદ આવ્યા કરો એટલા કે ...

અમારી દિલની ધડકન પણ,

પૂછે કે દિલ કોની પાસે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance