STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ધ્રુવ

ધ્રુવ

1 min
22

ટગલી ડાળની ધરતી પાદરે 

હિમશિખા ઓઢી ધ્રુવે ચાદરે,


એસ્કિમો વ્હાલા વતન માદરે 

પેંગવિન ધૂન ધ્વનિને નાદ રે,


ઉત્તર ધ્રુવ પર ગામને ગોંદરે 

જલધિ થીજે અતિશય આદરે,


દક્ષિણ ધ્રુવ બરસે બિન બાદરે 

નહીં ધૂન નહીં નાદ ના વાદ રે,


ટગલી ડાળની ધરતી પાદરે

હિમ ચુંબક જલ ઝાઝેરાં ઉદરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract