ધરતીમાતા છે ધન્ય
ધરતીમાતા છે ધન્ય
ધરતીમાતાને છે ધન્ય
આપે છે અનાજ ને અન્ય,
રાખે છે છોડને વનસ્પતિ જન્ય
આપે છે શાકભાજી ને અન્ય,
રાખે છે માણસને માન્ય
આપે છે કઠોળ ને ધાન્ય,
રાખે છે પશુને વન્ય
આપે છે સાચવીને ખોરાકજન્ય,
ધરતીમાતાને છે ધૈર્ય
આપે છે મહેનતનો ધ્યેય.
