Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4.7  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

ધન્ય ધન્ય ! જનરલ રાવત રણભેરી

ધન્ય ધન્ય ! જનરલ રાવત રણભેરી

1 min
451


ધીર વીર મહા સેનાની

પરાક્રમી અભિમાની

લડ્યો દેતો રણહાક ડુંગરે દોડી 

ધન્ય ધન્ય ! જનરલ રાવત રણભેરી,


જયહિન્દ, ફોજી જવાની

ધન્ય ! સુભટ સેનાની

માતૃભૂમિની શાન ત્રિરંગો તવ અંગે

શ્રધ્ધા સુમન અર્પણ બિપિનજી ચરણે,


વંદન અમર યશ સહભાગી

ધરા મંગલા ગર્વી બડભાગી,

સ્વાભિમાન વતનનું જયઘોષ રખવાળું

નહીં વિસરાય અમર જ્યોત અજવાળું,


ધન્ય ! યુગલ રાવત મધુલિકા

જંગ જશ્ન ધૈર્ય કૌવત સાધિકા

ના જ કોઈ જિંદગી શ્રેષ્ઠ દીઠી રે બીજી

ગુંજે જન ઉર ગગન તવ સંદેશ ફોજી,


ધન્ય ! રાવત ખુમારી ત્રિપાંખ સેનાની

વીરોચિત ભાગ્ય રળ્યું,

અશ્રુ ધારે દે વિદાય વતન સન્માની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational