STORYMIRROR

Isha Kantharia

Inspirational Others

4  

Isha Kantharia

Inspirational Others

દેશ રંગ ( મુક્તક )

દેશ રંગ ( મુક્તક )

1 min
199

સૈનિકો પર ચઢે છે દેશ ભકિતનો રંગ,

પ્રેમિકા પણ નહીં પાડી શકે એ રંગમાં ભંગ,


દેશપ્રેમ માટે કુટુંબ વિરહ ખુશીથી સ્વીકારે છે, 

મેરા ભારત મહાન બોલે સૈનિકોના અંગે અંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational