Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Inspirational Others

4  

Heena Pandya (ખુશી)

Inspirational Others

દેખાય છે.

દેખાય છે.

1 min
136


થાક મીઠો ચાખતી એ આંગળી દેખાય છે,

ઝીણુ એ સંગીત પગની સાંકળી દેખાય છે.


ફૂંકતા જઇ પીરસી આપે કઢીને ભાત એ,

પ્રેમ ઘાટો જ્યાં ભળ્યો એ તાંસળી દેખાય છે.


સ્હેજ કટકો ચાખતાં 'ને છોકરાઓ ટળવળે,

ભૂખ બેઠી બે ઘડી જો પાંસળી દેખાય છે.


કોળિયો મુખમાં ધરી સપનાં જુએ ભવિષ્ય તણાં,

જે ફિકર મા-બાપ કરતાં આંધળી દેખાય છે.


જીવતર આખું ખર્ચી જે શોધવાં અંતે જશે,

'ને "ખુશી"ઓ પણ મળી એ પાંગળી દેખાય છે.


Rate this content
Log in