STORYMIRROR

Vipul Borisa

Thriller

4  

Vipul Borisa

Thriller

દાદી

દાદી

1 min
562

આમ એકદમ છુટ્ટી તોય જાણે ભેગી લાગે એવી એના ચહેરા પર કરચલીઓ છે.

તેજ થયું છે થોડુંક નિસ્તેજ, એની આંખોમાં જાણે માંગણીઓ લાગે છે.

છે કશુંજ નહી, જોઇતું પણ એને કશુંજ નથી.

એની ધ્રુજતી આંગળીઓમાં તોય જાણે લાગણીઓ લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Thriller