ચોરી
ચોરી
ચોરી કરતાં
પકડાઈ ગયેલા નોકરને કહી શકું છું,
"કાશ ! એમ મારા કોઈ દુર્ગુણને પણ કહી શકું... કે
જા, કાલથી ન અાવજે...!
ચોરી કરતાં
પકડાઈ ગયેલા નોકરને કહી શકું છું,
"કાશ ! એમ મારા કોઈ દુર્ગુણને પણ કહી શકું... કે
જા, કાલથી ન અાવજે...!