STORYMIRROR

Kaushik Dave

Tragedy

2  

Kaushik Dave

Tragedy

ચકલીનું બચ્ચું

ચકલીનું બચ્ચું

1 min
426


ચકલીનું બચ્ચું દીઠું, "ચકલી નું બચ્ચું દીઠું"

એક આશ્ચર્ય મેં શહેરમાં દીઠું,

ચીં ચીં કરતી,એક ચકલીનું બચ્ચું દીઠું,


હવાનાં એક ઝોકાં સાથે,

એને મારા ઘરમાં આવતું દીઠું,

આજે મેં એક, ચકલીનું બચ્ચું દીઠું,

ચીં ચીં કરતું, ઈશ્વરના મંદિર પાસે બેઠું,


જાણે એ પોતાની,

ફરિયાદ કરવા બેઠું,

આજે મેં એક, ચકલીનું બચ્ચું દીઠું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy