Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ચીખ…

ચીખ…

1 min
404


ચીખતી જ ગભરું ગલી મહીં

લાજ કાજલમુખી થઈ હસે

ડંખતી વિષમયી અસભ્યતા

પાપ-પૂંજ છલકે રૂએ ધરા

 

વામણી  થરથરે જ રૈયત

રાવ ! નિષ્ઠુર ન સૂણતા ભલા

ક્યાં ગઈ જ કરૂણા બહાદૂરી ?

પૂછતી અકળ રોષથી ધરા

 

જાગજે જ રક્ષવા અસ્મત

ધીક ! જીવતર તારું પાપલું

દૈવ કેમ રૂઠશે ન જાણતો!

કોપભર વદત ધ્રુજતી ધરા

 

ભારતી યુગયશી મહાધરા

પાપભાર તવ ના જ ઝીલશે..

ના જ ઝીલશે ના જ ઝીલશે.


Rate this content
Log in