Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Comedy

4.8  

Kalpesh Patel

Comedy

છપ્પા ૨૦૨૦

છપ્પા ૨૦૨૦

1 min
630


નવલા-લહીયાને એવી 'ટેવ',

લેપટોપને અટકચાળાની 'ખેવ';

કટ કોપી પેસ્ટને સમજે 'બેસ્ટ',

અંતે નેટ પર થાય તે 'વેસ્ટ'. 


આંગળીઓ તે લેપટોપને 'કરે', અને સ્ક્રીન આખો એનો ગોટે 'ચડે'.

ઢંગધડા વગરનો થાય મસ 'ખડકલો' , 

અંતે નવલો કહે બસ હવે તો "ભયો-ભયો";


લેપટોપની નેટમાં નવલો આમજ ખોવાતો જાય,

એમ કરતા તેમજ ટોપ પણ થાય;

ટોપ સમજી વદે 'આ' મોટો 'ચકોર', લોક કહે બંધ કર 'આ' ખોટો 'બકોર' .


Rate this content
Log in