છળકપટ
છળકપટ
જોઈ લો પરિણામ,
કુરુક્ષેત્રના યુદ્ધનું ?
એ તો પરિણામ છે,
છળકપટના આચરણનું !
દેખી આ પરિણામ દૂર રહેજો,
જીંદગીમાં પામશો સુખશાંતિ.
જોઈ લો પરિણામ,
કુરુક્ષેત્રના યુદ્ધનું ?
એ તો પરિણામ છે,
છળકપટના આચરણનું !
દેખી આ પરિણામ દૂર રહેજો,
જીંદગીમાં પામશો સુખશાંતિ.