STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

છેલ્લાં શ્વાસ સુધી

છેલ્લાં શ્વાસ સુધી

1 min
306

મારા તો શ્વાસમાં હરપળ તું

તારી સાથે તો જિંદગી અમારી

છેલ્લા શ્વાસ સુધી......


તારી સાથેની યાદોની એ પળ

લાગે મને એ અતિ મીઠુડી

 રહે છેલ્લા શ્વાસ સુધી...


તું અને હું જોડાયેલ સફરમાં

એ સફર આમ બની રહે

છેલ્લા શ્વાસ સુધી....


ભલે જિંદગીમાં મુસીબત આવે

એ મુસીબત સામે ટકી રહીએ

છેલ્લાં શ્વાસ સુધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance