STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Horror Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Horror Romance Tragedy

છબી દેખાડ તારી

છબી દેખાડ તારી

1 min
208

ઝરમર ઝરમર મહૂલો વરસે, 

કોયલ મધુર મધુર ટહૂંકે


મન મારું તુજને તલસે, 

ઓ પ્રેમની મૂરત મારી, 


છબી દેખાડ તારી,

તુજ બીન જીવન એકલું ભાસે, 


પાનખર જેવું વેરાન લાગે, 

તારી યાદમાં નયન તરસે, 


ઓ પ્રેમરસ પાનારી, 

છબી દેખાડ તારી,


સરગમ મારી અધૂરી રહી ગઈ, 

મુજ જીવનથી વર્જિત થઈ ગઈ, 


"મુરલી" મારી સૂની થઈ ગઈ, 

તાન પૂરી કર મારી, 

છબી દેખાડ તારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror