Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

ચ્હાની ચાહ

ચ્હાની ચાહ

1 min
206


જ્યારે જીવનમાં કોઈ ચાહ ના રહે, ચ્હા રહે છે સાથે,

શહેરમાં ફરવાની કોઈ રાહ ના રહે, ચ્હા રહે છે સાથે !


આસપાસ કોઈ હોતું નથી, પડછાયો તોય સાથે રહે,

બુજાવવા એકેય પછી દાહ ના રહે, ચ્હા રહે છે સાથે !


મોજમાં રહું છું રોજેરોજ, એનું કારણ બસ તું છે,

બાહોમાં જ્યારે કોઈ બાહ ના રહે, ચ્હા રહે છે સાથે !


જીવનમાં કદી ઝંખના પૂર્ણ ના થાય, અફસોસ નથી,

કોઈ આપે એવીય સલાહ ના રહે, ચ્હા રહે છે સાથે !


ધીમે ધીમે દિવસો એ પણ ભૂલાય જાય છે, તેમની,

આછી તસ્વીર પણ માહ ના રહે, ચ્હા રહે છે સાથે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational