STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

સંતો કથિત

સંતો કથિત

1 min
228

જાણી અતીત,

ન થાવું વ્યથિત.


ડૂબતી જીંદગી,

થાય વધુ પતીત.


આજને ન કરો હવે,

અતીતમાં વ્યતિત.


ભૂલવામાં અતીત,

છે લક્ષની જીત.


અતીતને જાવ ભૂલી,

સંતો એમ કથિત.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational