ચાલો બજાર
ચાલો બજાર
સાડી પહેરી શું કરૂં ?
કુર્તીઓ છે ચાર,
ચાલો આપણે જઈએ,
ખરીદવા બજાર,
ખરીદવા બજાર,
જીન્સ લાવું ચાર,
બે જીન્સ તારા માટે,
ટી-શર્ટ લાવું ચાર,
હેન્ડસમ દેખાય તું મને,
પહેરે ટી-શર્ટ લાલ,
આ સાંભળીને પતિદેવ બોલ્યા...
આવી વાતો કરીને મન ના લલચાવ,
જઈએ આપણે સાથે,
ખરીદવા બજાર.