STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

ચાલને

ચાલને

1 min
339

ચાલને પેલી સુંદર જિંદગીને જીવીએ

તેની પળોને માણીએ,


ચાલને પેલી સુંદર મોસમને મળીએ

તેની ક્ષણોને જાણીએ,


ચાલને પેલી સુંદર વાતોને વાગોળીએ

તેની મીઠાશને માણીએ,


ચાલને પેલી યાદોના અહેસાસને યાદ કરીએ

તેની પળોને પામીએ,


ચાલને પેલી શબ્દોની વાતને જાણીએ

તેની મીઠી વાતને માણીએ,


ચાલને પેલી રીતની પ્રીતને બાંધીએ

તેની સરવાણી સંબંધોમાં ઢાળીએ,


ચાલને પેલી મનની આશને આવકારીએ

તેની શરૂઆતને જાણીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance