ચાલ આજે
ચાલ આજે
ચાલ આજે બુંદની જેમ વરસી જઈએ
બુંદ બુંદ ના પલળી જઈએ
ચાલ આજે તોફાનની જેમ ઉછળતા જઈએ
ધીમા ધીમા પવનમાં ઊડી લઈએ
ચાલ આજે વીજળીના જેમ ચમકી જઈને
ઝબુક ઝબૂક વીજમાં ચમકી લઈએ
ચાલ મેઘ બનીને ગરજી લઈએ
વાદળોમાં ગર્જના કરી લઈએ
ચાલ આજે જીવન બનીને જીવી લઇએ
સમયને સાચવીને સમય વિતાવી દઈએ

