Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

ચાહતની ભાષા

ચાહતની ભાષા

1 min
439

આજે એકજ શબ્દની વાત થઈ,

પ્રેમ નામેએ ચર્ચાઓ પારવાર થઈ,

વ્હાલપનું હુલામણું એ નામ કહું તો,

સપનાંની નવેલી દુનિયા રચાઈ ગઈ.

આઝાદીમાં રહેવાની વાત ભુલાઈ,

અનોખાં સંગાથે શરૂઆત જ થઈ,

રહેવું છે છુપાઈને તારાં દિલમાં તો,

નશીલી દુનિયા આજ મોહાઈ ગઈ.

પ્રેમની ચાનક મુજને જ ચડી ગઈ,

નવલી આ આદત સહુને નડી ગઈ,

ચાહતની ભાષા સૌને સમજાય તો,

પરિંદાને એ નવેલી પાંખ મળી ગઈ.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational