STORYMIRROR

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

ચા

ચા

1 min
299

ચાહત એક કપ ની,

દિલ સુધી પહોંચે,


ચા જો મલે તો,

ચાહત પણ વધે,


દૂધમાં જેમ ચા ભળે,

મિત્રોમાં પણ પ્રેમ વધે,


બસ એક કપ ચા,

સવાર નો આનંદ વધે,


મહેમાનની સરભરા થાય,

બસ એક કપ ચાથી

આનંદ થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama