ચા અને તું બંને સરખા
ચા અને તું બંને સરખા
ચા ને તું બંને
સરખા, ના મળે તો
વ્યાકુળ થાવ,
બન્ને પ્યારા છો,
બંનેનું વ્યસન છે,
વ્યસન ગમે,
શક્કર જેવો
તું મીઠડો, મધુર
બનાવે, પળ,
આદુની જેમ
તું સુંગંધ ભરે છે,
જીવન માં રે,
તારું મુખડું
જોઈ તાજગી મળે,
એનર્જી મળે.

