STORYMIRROR

Manoj J. Patel

Inspirational

2  

Manoj J. Patel

Inspirational

બોટલ

બોટલ

1 min
453

પાસે બોટલ, સાથે બોટલ.

જાણે કે સર્વત્ર બોટલ.


પાણી બોટલમાં, દવા બોટલમાં.

જાણે કે સર્વ બોટલમાં.


પર્યાવરણ કાજે આટલું કરીએ,

પ્લાસ્ટિક ઉપયોગ થોડો તો ઘટાડીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational