STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

બોલતી દીવાલ

બોલતી દીવાલ

1 min
113

ક્યાંક દીવાલ ભલે ને હોય બોલતી

સત્ય બોલવામાં ન હોય ભીતિ,


પ્રિય બોલનાર સૌને ભલે ગમે

અસત્ય પણ કટુ સૌને ભાસે,


જ્યારે સાંભળવાને તરસે પ્રિય વચન

એ જ દૂર થઈ બોલે અપ્રિય વચન,


નાનાં મોટાં નથી કોઈના માન અહીં

સંપત્તિને માન સન્માન આપે સૌ અહીં,


વચન સાંભળી સુધરે એ જાત નહીં

સત્ય વાણીના અહીં કોઈ મોલ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational