STORYMIRROR

Hasmukh Rathod

Inspirational Others

5.0  

Hasmukh Rathod

Inspirational Others

બનુ તમારી જેમ.

બનુ તમારી જેમ.

1 min
8.4K


બનુ તમારી જેમ પણ મારી જાતને મારુ કેમ ?

નખશીખ રંંગ રૂપ જુદા તે ઘડવા સેેેમ કેમ ?


ખુુુુબીઓ તમારી સોનાની ને ખામીઓ મારી માટીની,

રંંગોરંંગ સફેદ એમા ઓળખાણ શું રહે પાટીની ?


મન મારુ લીલુ જંગલ નથી નગર શેરી કે ફળિયા,

શહેર તમારુ સાવ સાંકડુ જગ્યા લેેેેવા સૌ દોડીયા.


દષ્ટિ દેખાડે ને દાઝયા કરે સત્ય ન કોઈ જોય,

અંંતરના અેેર કલરની સ્વિચ છૂપાયેલ ક્યાંક હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational