STORYMIRROR

Rutambhara Thakar

Inspirational Others

3  

Rutambhara Thakar

Inspirational Others

બનો સુપર હીરો

બનો સુપર હીરો

1 min
189

જિંદગીની રાહ પર આવશે ઘણીય અડચણ,

જીવનનાં પ્રશ્નોને સમજજો જીવશો ના જિંદગી અડઘણ...!


સંઘર્ષોને બનાવી હાથો,

જીવનના પથ કાપો..!


રચો ખુદનાંજ નવા આયામો,

કરી અવનવા જીવન કેરા વ્યાયામો..!


બનો ખુદના જ સુપર હીરો,

જીવનને એક નવી દિશા ધરો...!


જીવો ખુદનું જ જીવન બની બહાદુર 

કરો જીવનનાં સવાલો હલ બની રાહબર ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational