Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Inspirational Others

3  

Kiran shah

Inspirational Others

બલિદાન

બલિદાન

1 min
349


ઘરથી માઈલો દૂર સરહદ પર,

ટાઠ તડકો કે વરસાદની પરવા વગર,

દિવસો સુધી ઉઘાડી આંખે પહેરો ભરે,

દેશ એનો પોઢી શકે,


દિવાળી હોળી કે કોઈ તહેવાર,

તેને તો બધા દિવસો સરખા,

છાતી પર દુશ્મનના ધાવ ઝીલતો 

દેશની સુરક્ષા માટે જ.


રાષ્ટ્ર એ શું કર્યુ ?

શું આપ્યું ભૂલી ?

રાષ્ટ્ર માટે શું કરી શકું ?

આ ભાવને જીવતો.


પરિવાર ને મિત્રોની યાદ દિલમાં સાચવી,

રાષ્ટ્રને સમર્પિત આજ મસ્તક પણ કુર્બાન,

ના ઝુકવા દીધું મસ્તક ગૈર સામે.


પણ આ બલિદાન,

એનું ત્યારે સાર્થક થાય,

જયારે રાષ્ટ્રપ્રેમની ભાવના 

દરેકના દિલમાં જાગૃત થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational