STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

ભૂખી ભૂતાવળ

ભૂખી ભૂતાવળ

1 min
28.4K


દેશ ભક્તોને ઘેરી વળ્યું ભ્રષ્ટ નેતાઓનું ટોળું,

ભૂખી ભૂતાવળ ભૂખે ચડી રાજનું કરે વાળું.


સહોદર સગાને સાથે રાખી કર્યું જંગલ ભેળું,

શાકાહારી પશુઓને ભોગે રાજનું કરે વાળું.


શિકારી સર્વે ન ચોખો કોઈ સર્વે પશુ ભક્ષી ભાઈ,

મિલીભગતની ભાગ બટાઈમાં રાજનું કરે વાળું.


રખેવાળોને, મૂરખ સમજે સૌ શિકારી ભૈયાત ટોળું,

એક બીજાના સરહદી વાડા બાધી રાજનું કરે વાળું.


દેશવાસી જાગો ઉઠો લાવો ભ્રષ્ટ નેતાઓનું ભોપાળું,

ઘર લુંટી, ઘર વેચી આ વિદેસીઓ રાજનું કરે વાળું.


પ્રભુપ્રાર્થના શક્તિ અર્પે દેશ ભક્તોને લડવાનું ટાણું,

વર્ષોથી,રીઢું,ભ્રષ્ટ,નેતાઓનું,ટોળું રાજનું કરે વાળું.


સેક્યુલરી ગાણું ઈસાઈ મુસ્લિમ તુષ્ટીકરણનું તરભાણું,

હિન્દૂ સનાતની અંત કાજે ભેગા મળી રાજનું કરે વાળું.


ફતવા સૌ મુગલાઈ ને વેટિકની વિદેશીઓ આપે બહુ,

ધર્મનામે ધોળા ઝભ્ભે ક્રોસ દાઢી ટોપી રાજનું કરે વાળું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational