STORYMIRROR

Bina Majithia

Drama

4  

Bina Majithia

Drama

ભ્રાંતિ છું!

ભ્રાંતિ છું!

1 min
289


 વાનરમાંથી ઉત્ક્રાંતિ છું,

તબક્કા સાથે એક ક્રાંતિ છું,


નરમાં વાનર કે વાનરમાં નર ?

નારાયણ જેવી ભ્રાંતિ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama