ભાઈ
ભાઈ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
332
સૌથી વધારે પ્રેમ કરે બહેનને એ છે ભાઈ,
બહેનને માટે મુશ્કેલીમાં સાથે ઊભો રહે તે છે ભાઈ,
પિતાના મૃત્યુ પછી પિતાની ગરજ સારે તે છે ભાઈ,
બહેન માટે મરી ફીટવાની ભાવના રાખે તે છે ભાઈ,
એક દોસ્ત, એક ગુરુ કે જે ક્યારેય બહેન પર
શક ના કરે કે એનું બૂરું ના ઈચ્છે તે છે ભાઈ,
અંતમાં, મારા જેવી બહેન માટે તો રડવા માટેનો એક ખભો
કે જ્યાં બધા જ દુઃખ મિટાવીને હળવા થવાય તે છે ભાઈ.
#TravelDiaries