STORYMIRROR

pooja dabhi

Inspirational Children

3  

pooja dabhi

Inspirational Children

ભાઈ બેનની પ્રીત

ભાઈ બેનની પ્રીત

1 min
171

આવી છે રૂડી રક્ષાબંધનની રીત

જેવી ભાઈ બેનડીની છે પ્રીત,


એક બેનનો વીરો રાહ જુએ છે રાખડી બાંધનારની

એક બેેની રાહ જુએ છે રક્ષા કરનાર ભાઈની,


આવી છે રૂડી રક્ષાબંધનની રીત

જેેેેવી ભાઈ બેનડીની છે પ્રીત,


એક ભાઈને આશા છે બેનના હેતની

એક બેેનીને આશા છે ભાઈના સહયોગની,


આવી છે રૂડી રક્ષાબંધનની રીત

જેેેવી ભાઈ બેનડીની છે પ્રીત,


એક ભાઈ ને ઈચ્છા છે બેનને સતાવવાની 

એક બેનીને ઈચ્છા છે ભાઈને પપ્પાના બોલ બોલાવાની,


આવી છે રૂડી રક્ષાબંધનની રીત

જેેેવી ભાઈ બેનડીની છે પ્રીત,


ભાઈ બેનના હેતની છે ઈચ્છા એક જ

બંંનેના ખુશ ચહેરા જોવાની,


આવે છે રૂડી રક્ષાબંધનની રીત

જેેેવી ભાઈ બેનડીની છે પ્રીત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational