Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભાગ્યને ભરોસે બેસી રહેવું નહિ

ભાગ્યને ભરોસે બેસી રહેવું નહિ

1 min
358


નસીબ પર કોઈ વાત છોડવી નહિ,

ઈશ્વર પરની આસ્થા છોડવી નહિ,

આજે તો કાલે મળશે મહેનતનું ફળ ચોક્કસ મળશે,

ભાગ્યના ભરોસે બધી વાતો છોડવી નહિ,


કીડીને કણ હાથીને મણ આપે છે ઈશ્વર,

પણ લેવા જવાની જવાબદારી છે આપણી ઉપર,

જંગલનો રાજા ભલે હોય સિહ, શિકાર કોઈ સામે આવીને મળતો નથી,

ભાગ્યના ભરોસે બધી વાતો છોડવી નહિ,


નાનકડું પંખી પણ ખોરાકની શોધમાં અહીં તહીં જાય,

ભાગ્યના ભરોસે કદી બેસી રહેવાય નહિ,

જે સૂવે એનું ભાગ્ય પણ સૂવે,

ઊઠીને જે કરે મહેનત એના નસીબ ચમકે,


બસ કર્મ કર, ફળની ચિંતા રાખ્યા વગર,

આજે નહીં તો કાલે મળશે,

કર્મનું ફળ ચોક્કસ મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational