STORYMIRROR

Nilesh Antani

Romance

4.5  

Nilesh Antani

Romance

બે શાયરીઓ

બે શાયરીઓ

1 min
5

લેક્ચર કરતાં તારા સ્મિતની હાજરી વધારે હતી,

નોટબુકમાં પ્રશ્નો નહીં… તારી જ યાદો ભરેલી હતી.

રિઝલ્ટ આવ્યા, આપણે અલગ રસ્તે ચાલ્યા,

પણ કોલેજ કાળનો પ્રેમ — આજેય દિલની ફર્સ્ટ બેન્ચ પર બેઠો છે.

૨)

પ્રેમ તો પુસ્તકો વચ્ચે છુપાઈને થયો હતો,

રોલ નંબર કરતાં દિલનો નંબર વધુ યાદ હતો.

આજે જીવનમાં બધું છે, ફક્ત તું નથી સાથે,

પણ કોલેજનો એ પ્રેમ — આજેય મારી ઓળખ છે,

 મારી વાતે.

નિલેશ અંતાણી


Rate this content
Log in

Similar gujarati poem from Romance