બદલતાં ચહેરા
બદલતાં ચહેરા
એવાં
ધરતીના
માટીના પૂતળાં
શું હાલત છે તારી અહીં.
દુનિયા પળ પળ રંગ બદલે છે અહી.
અહીં ચહેરા એક એના રૂપ-રંગ અનેક છે.
એકબીજાને છેતરવાની રમતમાં માહિર લોકો.
સમજી નાદાન ભોળવી જાય છે બીજાને.
દરેક હસતા ચહેરા અંદરથી રડે છે.
બધું સમજણના અભાવે.
આમ રહી ગયા
દુનિયાની
છેડે.
