STORYMIRROR

Gaurav Shah

Inspirational Romance

3  

Gaurav Shah

Inspirational Romance

બાદ કરો

બાદ કરો

1 min
14.2K


સૌ પ્રથમ તો એક ઘટના બાદ કરો,

ને પછી એમાંથી દુઃખને બાદ કરો,


હો જો તમને ગમતી સજા સતત,

તો ગુનાને તમે મન મૂકીને યાદ કરો,


લાગે જો વધારે પડતું જ દુઃખ તને,

તો તમે સુઈ જાઓ અને રાત કરો,


એથી વધુ શું સુખ હોઈ શકે અહીં,

સમી સાંજે તમે મને એક સાદ કરો,


લડી-લડીને થાકી જવાયું 'એકાંત',

જીત ચાલશે, હારને આઝાદ કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational