STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

અષાઢી બીજ

અષાઢી બીજ

1 min
238

અષાઢી બીજ

કચ્છી નૂતન વર્ષ

સૌને શુભેચ્છા.


અષાઢી બીજ

લઈ આવી મેહુલો

રાજી ખેડૂત.


અષાઢી બીજ

રથે આરૂઢ થઈ

પ્રભુ પધાર્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract