STORYMIRROR

Mulraj Kapoor

Abstract Fantasy Others

3  

Mulraj Kapoor

Abstract Fantasy Others

અસામાન્ય કાચ

અસામાન્ય કાચ

1 min
124

કાચ હોય છે,

જુદી જુદી જાતના,

ખપ મુજબ.


નાના ને મોટું,

મોટા ને વળી નાનું,

કરી બતાવે.


બોલવું સત્ય,

જેવું હોય તેવું જ,

અરીસો બની.


જો એકવાર,

તૂટે નવ જોડાય,

જેમ વિશ્વાસ.


લખવું પડે,

હેન્ડલ વિથ કેર,

કાચ માટે જ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract