અનુભવ
અનુભવ
કોઈ શીખવે ના શીખવે પણ અનુભવે છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય શીખવે છે,
સાવધાની શીખવે છે, અનુભવ જરૂર શીખવે છે
પરીક્ષા, યોજના, ચક્રવ્યુહ અનુભવ શીખવે છે,
શબ્દરૂપી જિંદગી શાયરી રૂપી જીવન અનુભવ શીખવે છે,
સાધનારૂપી ધ્યાન, આધ્યાત્મરૂપી જ્ઞાન અનુભવ શીખવે છે
માતાનું ધ્યાન, પિતાનું સૂચન, શિક્ષકની સાવચેતી અનુભવ સૂચવે છે.
