અંત કે આરંભ
અંત કે આરંભ
અંત કે આરંભ જિંદગીનો જોયો છે,
તડકા છાંયાની ઘડીઓ કાળજે ચૂભી રાખી છે,
વેદન વલોપાત કરતા દમ ચુકી નિશરીયા અમે,
ધીરજ ધરીને ડગલાં માંડતા સફળતા જોઈ અમે
અગ્નિની સમી જિંદગીનો તડભળે હૈયે જ્યારે જોઈએ અમે,
કોલસાની રાખ બનીને તડફળી વેરણ જગ જીત્યા અમે,
હૈયા હજુર દિલથી દૂર જ્યાં નજર તાકી ન જડી અમને,
મને દુનિયાએ જોયો છે ખોટી જિંદગીને અજ્ઞાનની ઓથે રહયા અમે.
