Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pathik Tank

Inspirational

4  

Pathik Tank

Inspirational

અંગત

અંગત

1 min
13.2K


જરા પણ રંજ એમનાં પગરખાં પર ન હતી,

એમનાં હૈયામાં માણસાઈની ગંધ ન હતી. (૧)


કુબેર સંગ એમનું મિલન થયું હતું,

પણ ભોળાનાથ એમનાંથી થવાયું ન હતું. (૨)


ચહેરો એમનો ચોખ્ખોઅને શ્વેત હતો,

પણ હ્રદયમાં કરુણાનો છાંટો ન હતો. (૩)


રૂમાલ પર એમનાં એક પણ ડાઘ ન હતો,

પણ મનમાંથી અંધકાર છૂટતો ન હતો. (૪)


જગતની બધી જ વિગત એ જાણતો હતો,

પણ પોતાના મા - બાપની ખબર કાઢી ન શક્યો હતો. (૫)


દુનિયાને બતાવવા અઢળક પૈસો હતો,

ખુદની નજર એ મિલાવી શક્તો ન હતો. (૬)


બધી સુખ સુવિધા હતી એનાં પાસે 'પથિક',

કોઇક સાથે બેસી રડી શકે એવું કોઈ અંગત ન હતું. (૭)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational