અને અમે મળ્યાં
અને અમે મળ્યાં
મળવામાં તો એવું,
અમે એમ જ મળ્યાં !
ના વાતચીત ના શબ્દો બોલ્યાં !
નજરોથી નજર મળી,
ને નયન બોલ્યાં !
જુઓ અમે કેવી રીતે મળ્યાં !,
ના પત્ર ના લેખન કર્યાં,
વડીલોની મુલાકાત,
ને સગાઈમાં મળ્યાં,
ને
સીધા લગ્ન મંડપમાં મળ્યાં.

