STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

3  

Jagruti rathod "krushna"

Inspirational

અંધશ્રદ્ધા

અંધશ્રદ્ધા

1 min
150

સૌથી મહાન 

જાદુગર જગમાં

ઇશ્વર એક !


શ્રધ્ધા હો સાચી

પર્વત પણ ખસે

આત્મશક્તિએ !


ભાગ્યનો ભોગ

બનવાને બદલે

બદલો ભાગ્ય !


આત્મશ્રધ્ધા જ

સર્જશે ચમત્કાર

ના અંધશ્રદ્ધા !


જાદુઈ કૂંચી

શ્રદ્ધાની ખોલે દ્વાર

ખજાના તણું !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational