STORYMIRROR

Kiran shah

Tragedy

3  

Kiran shah

Tragedy

અંધેર છે

અંધેર છે

1 min
721


આંગળી સામે ચીધ્યાનું ઝેર છે,

ન્યાયની વાતે પછી અંધેર છે.


માછલીની આંખ વીંધી નાખ તું,

માનવીનો ખેલ કાળો કેર છે.


કામ લીધું ખૂબ હોશિયારી થી,

એજ વાતે આજ લીલા લ્હેર છે


રાખશે એતો પરોણાગત કરી,

દ્વાર ખૂલ્લા રાખજો ત્યાં શેર છે.


આંખ જયાં મીચાય, સૌની પીઠ થઈ,

ત્યાંજ પોતાનું હતું એ ઘેર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy