Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Rajeshri Thumar

Drama

3.7  

Rajeshri Thumar

Drama

અહેસાસ

અહેસાસ

1 min
19

મળ્યો સંકેત મને કુદરતનો;

જૂએ છે રાહ તારી શ્યામ,

જા બની પ્યાસી રાધા.

બની ટાઈમ બનાવ સફળ;

બની રાહ પાથર ગુલાબ.

બની વિશ્વાસ વહાવ સરિતા;

બની ધબકારો ધડકાવ દિલ.

બની નશો ચડાવ પ્રીત નશો;

બની કેસૂડો મહેકાવ જીવન.

બની ખ્યાબ જઈ નિંદમાં;

બની પરી વિહરાવ ગગનમાં.

બની સ્પર્શ લગાવ આગ;

બની પ્યાસી બુઝાવ પ્યાસ.

બની જીવન બનાવ અનમોલ;

બની સથવારો કરાવ જિંદગીનો અહેસાસ.

Rate this content
Log in

Similar gujarati poem from Drama