Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Khushboo Patel

Drama Inspirational


4.8  

Khushboo Patel

Drama Inspirational


અેકલતા

અેકલતા

1 min 10.3K 1 min 10.3K

અેકલતાને કેમ લોકો પડકારે,


અ‍ેકાંતને જ કેમ ન સ્વીકારે,


કેમ જોઈએ અેકલતાને "સાથ" નો શણગાર,


"સાથ" ને અપાય છે "દિલ" નો આકાર,


અને અેકાંત ને જ કેમ મળે છે અંગાર.


Rate this content
Log in

More gujarati poem from Khushboo Patel

Similar gujarati poem from Drama