Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Sarita Tank

Romance

3  

Dr.Sarita Tank

Romance

અધવાટે

અધવાટે

1 min
31


જ્યારથી થઈ મુલાકાત તમ સાથે,

હું તો ભટકવા લાગી શમણા વાટે,

નિશ્ચય હતો બિછાવીશ હું ફુલ,

તમ સંગ કાંટે- કાંટે.


બનશે ઉપવન મધુરુ મહેકતું,

રંગ,પાન,ફૂલની નાતે,

કરી અનેક કોશિશો તેની,

અમે મળીને ખૂબ સાથે.


પણ દુનિયાની વિચાર-વિમશતા,

અમને નડી તે વાટે.

ન થઈ ફુલ ની સ્થાપના,


એ ઝાડી- ઝાંખરા,કાંટે

રહી ગયું શમણું પણ અમારું,

એ જ ઊભી અધવાટે.


Rate this content
Log in