STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

અધૂરો સવાલ

અધૂરો સવાલ

1 min
137

કેવી રીતે કહું, કોણ  છું  હું ?


શું  મારું સરનામું,

ક્યાંથી  આવવું,

અને ક્યાં જવાનું ?

કાંઈ પણ ન જાણું.


ફક્ત તારું અને મારું,

એકજ ચલણી નાણું,

એમાં જીવન ખોવાણું,

થઇ ગયું છે સાંજ ટાણું,

કામ પણ બાકી છે ઘણું.


વધી ગયું અંધારું,

પાછો કેમ કરી ફરું,

ક્યાં  છે ઘર  મારું ?

અધૂરો છે સવાલ,

અઘરો છે સવાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy