Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અભિમાન શું કરવાનું

અભિમાન શું કરવાનું

1 min
18


અભિમાન શું કરવાનું ? આખરે સૌને માટીમાં મળવાનું,

ભેગુ કરેલું સઘળું આખરે અહી જ રહેવાનું.


જે મળ્યું છે તેમાં જ મોજ માણી લેવાની,

નથી મળ્યું એના માટે શું હૈયું બાળવાનું !


હર એક પળને ખુશીથી જીવી લેવાની,

ધન દૌલત પાછળ શું વ્યર્થ દોડવાનું !


ચાર દિવસની જિંદગી પૂરી થઈ જશે આમ,

નાહકની ખોટી પળોજણમાં શું પડવાનું ?


છેવટે તો આપણે સૌ એ ઈશ્વર પાસે જવાનું,

ધન, દૌલત, સંપતિ ને અહી છોડીને જવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational