STORYMIRROR

Nilam Jadav

Inspirational Children

3  

Nilam Jadav

Inspirational Children

આવો સૌ મળીને કરીએ રાવણદહન

આવો સૌ મળીને કરીએ રાવણદહન

1 min
406

દુર્ગુણોનું વહન કરીએ,

ને સુગુણોને અપનાવીએ.

આવો સૌ મળી....


અધર્મનો નાશ કરીએ,

ને સાચા ધર્મની સ્થાપના કરીએ.

આવો સૌ મળી...


લોભ-લાલસાને ત્યજી દઈએ,

ને જનકલ્યાણનો માર્ગ અપનાવીએ.

આવો સૌ મળી...


અહંકારને વિદાય આપીએ,

ને માનવતાને મહેકાવીએ.

આવો સૌ મળી....


આસુરીવૃત્તિનું દહન કરીએ,

ને જીવનને સાર્થક બનાવીએ.‌ 

આવો સૌ મળી....


ભેદભાવને ભૂલી જઈએ,

 ને અંતરને અજવાળીએ.

આવો સૌ મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational