STORYMIRROR

श्रेया जोशी 'कल्याणी'

Abstract

3  

श्रेया जोशी 'कल्याणी'

Abstract

આવજો મારા નાથ

આવજો મારા નાથ

1 min
145

આવજો મારા નાથ,

આવજો મારા નાથ,

કૈલાસવાળા વીનવું તમને, 

આવજો મારા નાથ,


લાડકીને જરૂર પડી છે આજ, 

આવજો મારા નાથ,

લાડકી કરે છે સાદ, 

કૈલાઆવાળા વિનવું તમને, 

આવજો મારા નાથ,


નહીં આવો તો તમારી ભક્તિ લાજશે આજ,

ત્રિશૂળવાળા વીનવું તમને, 

ત્રિશૂળ ઉપાડો આજ, 

આવજો મારા નાથ,


હું મધદરિયે ફસાઈ, આવીને તારો આજ, 

ડમરુવાળા વીનવું તમને, 

ભક્તિની તમે શક્તિ બતાવો, 

કરી ડમરુનો નાદ, 

આવજો મારા નાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract